અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડેર ની અધ્યક્ષતા માં ડો. આંબેડકર છાત્રાલયમાં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મજયંતિ ની ઉજવણી કરાય હતી અમરેલીમાં ડો. આંબેડકર છાત્રાલય ખાતે આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડેર, હોસ્ટેલ કર્મચારી ભુપેન્દ્રભાઈ અને વિજય વણઝારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.અને છાત્રો ને ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સર્વ ને અવગત કર્યા હતા અને સંવિધાન ના આચરણ અંગે સુંદર સમજ આપી હતી
અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની અધ્યક્ષતા માં ડો. આંબેડકર છાત્રાલયમાં ડો બાબા સાહેબ ની ૧૩૧ મી જન્મજયંતિ ઉજવાય

Recent Comments