ભાવનગર

અમરેલી જિલ્લા સાંસદ નું સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહા૨ાજનાં “જીવનચરિતામૃત થી બી એલ રાજપરા દ્વારા સન્માન

ઢસા શિવમ્ ટાઈલ્સ હાઉસ ઢસાગામ મુકામે અમરેલી લોકસભાની ચુટણીમાં જંગી બહુમતિથી વિજેતા થનાર સાંસદશ્રી ભ૨તભાઈ સુતરિયા ને માનવસેવા ટ્રસ્ટ સંચાલિત ટીંબી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલનાં ઉપપ્રમુખ ટ્રસ્ટી શ્રી બી.એલ.૨ાજપ૨ા તથા શ્રી કિશોરભાઈ ૨ાજપરા અને શ્રી રજનીભાઈ રાજપરા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહા૨ાજનાં “જીવનચરિતામૃત ગ્રંથ”, શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત ક૨વામાં આવ્યા હતા.

Related Posts