જેમાં ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા એફઆરસી માંથી અજયભાઈ પટેલ તેમજ બોટાદ જિલ્લાના પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ના પ્રમુખ હાજર રહેલ હતા જેમાં પ્રથમ દિવસે બધા શાળા સંચાલકો અમરેલી જિલ્લાના ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાત્રે ધમાલ નૃત્ય તેમજ મણિયારા રાસનું આયોજન કરેલ હતું.
ત્યારબાદ બીજા દિવસે સવારે 9:00 કલાકે અમરેલી જિલ્લાનું સ્કૂલનું અધિવેશનનું આયોજન કરેલું હતું જેમાં માર્ગદર્શન શ્રી ગુજરાત રાજ્ય સેલ્ફ સ્કૂલના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા અજયભાઈ વગેરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું અમરેલી જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ના પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમતઉઠાવી હતી.
Recent Comments