fbpx
અમરેલી

અમરેલી જિલ્લા NSUI દ્વારા કારોબારી બેઠક મળી.

ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સિંહ સોલંકી તેમજ ગુજરાત NSUI ના ઉપપ્રમુખ કેતન ભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા સંગઠનાત્મક ચર્ચા કરવામા આવી હતી. તથા આવનાર સમય મા વિધાર્થી ના પ્રશ્નો ના નિરાકરણ માટેના કાર્યક્રમો અને રચનાત્મક કાર્યક્રમ ના આયોજન થી વિધાર્થી નો અવાજ NSUI બનશે તેવા કાર્યક્રમો ના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી. આ બેઠક મા અમરેલી જિલા NSUI ના પ્રભારી અંકીતભાઈ સોંદરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભાઈ ભંડેરી અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ ભાઈ શેખ દર્ષક ભાઈ મકવાણા તથા NSUI ના હોદેદારો કાર્યકરો અને વિધાર્થી જોડાયા હતા.

Follow Me:

Related Posts