અમરેલી જિલ્લા VHP ટીમે સમલૈંગિક લગ્ન અને દત્તકને કાયદાકીય માન્યતા નહીં આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે સમલૈંગિક લગ્ન અને દત્તકને કાયદાકીય માન્યતા નહીં આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. VHPના અમરેલી જિલ્લા પ્રમુખ અને વકીલ શ્રીઈતેશ કુમારે મહેતા એઆજે કહ્યું છે કે,અમને સંતોષ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી અનુયાયીઓ સહિત તમામ સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે કે બે સમલૈંગિકો વચ્ચેનો સંબંધ લગ્નના સ્વરૂપમાં નોંધણી માટે પાત્ર નથી. આ તેમનો મૂળભૂત અધિકાર પણ નથી. સમલૈંગિકોને બાળક દત્તક લેવાનો અધિકાર ન આપવો એ પણ સારું પગલું છે.
Recent Comments