યુવા મિત્ર અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટિલ અને યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા કરાવવામાં આવ્યો. વિસ્તારક યોજના હેઠળ અમરેલી જિલ્લાના વિસ્તારકો અભિયાન સફળ બનાવવા ભારત માતા કી જયના નારા સાથે ઉત્સાહભેર ગાંધીનગર જવા કૂચ કરી હતી. ત્યારે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, જિલ્લા ભાજપ અઘ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, મહામંત્રી મૌલિકભાઈ ઉપાઘ્યાય, જગદીશભાઈ નાકરાણી તથા અમરેલી જિલ્લા યુવા ભાજપના સર્વે યુવા હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
અમરેલી જિલ્લાનાં યુવા ભાજપનાં કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહૃાા

Recent Comments