અમરેલી

અમરેલી જિલ્‍લાના રોજગારવાંચ્છુ યુવાઓ ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી અભ્યાસલક્ષી-રોજગારલક્ષી માહિતી મેળવી શકશે

ગત ૧૨ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગર ખાતે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યુ હતુ. દેશભરની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇપણ રોજગારવાંચ્છુ યુવાન આ કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની સચોટ માહિતી મેળવી શકશે.

Related Posts