અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ગુજરાતી, પંજાબી, ચાઈનીશ ભોજન ક્ષેત્રે નામના ધરાવતાી ભભહોટેલ અવધભભનો ર8માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો તે જ દિવસે અમરેલી પાલિકા ઘ્વારા હોટેલ મેનેજમેન્ટને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શ્રેષ્ઠ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાલિકાનાં આરોગ્ય અધિકારી દેસાઈએ હોટેલનાં સંચાલક જગદીશભાઈ પટેલને એવોર્ડ એનાયત કર્યો હતો. સાથોસાથ ભભહોટેલ અવધભભનાં જન્મદિનની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાની સુપ્રસિઘ્ધ ‘‘હોટેલ અવધ”ને ર8માં મંગલ પ્રવેશ દિને જ સ્વચ્છતાનો એવોર્ડ એનાયત

Recent Comments