અમરેલી જિલ્લામાં આગામી મંગળવારે ગામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી થશે
અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે યોજાઈ રહી હોય.શનિવાર સવારથી જ ચૂંટણીનાં કર્મચારીઓ ફરજ પર હાજર થશે અને 833 મતદાન મથક ઉપર મતદાન યોજાશે. રવિવારે મતદાન પૂર્ણ થયા બાદ મતદાન પેટીઓને સુરક્ષા સાથે જે-તે તાલુકા મથકનાં મત ગણતરી મથરે લઈ જવાશે અને મંગળવારે અમરેલી, વડિયા, લાઠી, બાબરા, ધારી, સાવરકુંડલા, ખાંભા, બગસરા, રાજુલા, લીલીયા અને જાફરાબાદ ખાતે મત ગણતરી યોજાશે.
Recent Comments