અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ ર9 કેસ : કુલ આંક 4166
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓનાં આંકમાં સતત વધારો થઈ રહયો છે. આજે ર9 દર્દીઓ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. અમરેલીમાં કુલ 4166 થયો છે. જો કે સારવાર 173 દર્દીઓની શરૂ છે. આજ સુધીમાં કુલ મૃત્યું આંક 41 સુધી પહોંચ્યો છે.
અમરેલીની રાધિકા હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સારવારકરાશે
અમરેલી ખાતે કોરોનાનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય આરોગ્ય વિભાગ દ્વારા રાધિકા હોસ્પિટલમાં કોરોનાં દર્દીઓની સારવાર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
Recent Comments