fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આવતા શનિવારે તા. ૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે અમરેલી કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોકપ્રતિનિધીશ્રીઓ અને સંકલન સમિતિ તિરીકે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિકાલમાં બાકી કેસોની સમીક્ષા, બાકી પેંશન કેસોની સમીક્ષા તેમજ વસુલાત અંગેની ચર્ચા તેમજ અન્ય લોકપ્રતિનિધીશ્રીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

Follow Me:

Related Posts