અમરેલી જીલ્લાના ગામડાને બચાવવા સ્પેશિયલ કેટેગરીમાં ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવા માંગ કરવા માં આવી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ને અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા પત્ર પાઠવી રજુઆત કરવા માં આવી…અમરેલી જીલ્લામાં મોટાભાગની વસ્તી ખેડૂતોની છે અને વરસાદ આધારિત ખેતી કરે છે અને કોઇ મોટા ઔધોગિક એકમો વધુ પ્રમાણમાં રોજગારી આપતા હોય તેવા એકમો આવેલ ન હોવાથી જીલ્લાના મોટા ભાગના લોકો પોતાના પરિવારના ગુજરાન માટે અને બાળકોના ભવિષ્ય માટે મોટા શહેર તરફ હીઝરત કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિશ્વની અનેક કંપનીઓ પોતાના નવા એકમો શરુ કરવા આવે છે તો તેમાં ખાસ પેકેજ દ્વારા અમરેલી જીલ્લાના લીલીયા, લાઠી , સાવરકુંડલા, ખાંભા, જેવા તાલુકામાં નવા ઔધ્યોગિક એકમો શરુ કરવા આપની કક્ષાએથી મંજુરી આપવા નમ્ર રજૂઆત મુખ્યમંત્રી ને કરતા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત.
અમરેલી જીલ્લાના ગામડાને બચાવવા સ્પેશિયલ કેટેગરીમાં ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવા માંગ રજૂઆત મુખ્યમંત્રી ને કરતા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત

Recent Comments