અમરેલી

અમરેલી જીલ્લાની સહકારી સસ્થાઓની એકતા અનેકતા અને પ્રવૃતિ સમગ્ર દેશનુ રોલમોડલ બની રહી છે સહકારી સંસ્થાઓની પારદર્શક વ્યવસ્થા અને યોજનાઓ લાભકારી બની રહી છે તેવા સમયે અમરેલી જીલ્લા ની બે સહકારી સંસ્થાઓ અમરેલી જીલ્લા મન્વા સહકારી બેંક અને અમરેલી જીલ્લા સહકારી ખરીદ–વેચાણ સંઘના ચેરમેન-વાઈસ ચેરમેન તરીકેની અઢી વર્ષય ચાલન અવધી પૂર્ણ

ચેરમેન તરીકેની પ્રક્રિયા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના નેતૃત્વમા તેમજ ધારાસભ્યનાથમ મુખ્ય ડક કાશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન તળે જીલ્લા ભાજપ મહામત્રી મેહુલભાઈ ધોરાજીયા દુારા સુપેરે હાથ ધરવામા આવેલ જેમા જીલ્લાની બન્ને સહકારી સંસ્થાઓનુ સુકાન સર્વસમતી ધથાવત રાખવામાં આવતા ઉપસ્થિત સૌએ શુભેચ્છા સાથે વધાવી હતી.

| |

જીલ્લાની સહકારી પ્રવૃતિ અને યોજનાઓ એટલી લોકપ્રિય નિવડી કે, કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓને સમગ્ર દેશમા લાગુ કરવામાં આવી. કોરોના હોય કે, કૂદરતી આફત વચ્ચે પણ ખેડૂતોને મદદરૂપ બનવાનો પ્રયાસ દિલીપ સંઘાણીની દિર્ઘ દ્રષ્ટિનો પરિચય આપી જાય છે, કોરોના સક્રમણમા રીવોલ્ડિંગ ફડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડયુ તે નોંધનીય બાબત છે. પ્રધાનમત્રી વિમા સુરક્ષા કવચથી ચાર લાખ પરિવાર લાભાન્વિત કરવાનો અભૂતપૂર્વ નિર્ણય સમગ્ર દેશમા પ્રથમ જીલ્લા બેંક તરફથી કરવામા આવેલ, આ પ્રમાણે વિમા કવચ લેનાર દેશની પ્રથમ સહકારી સસ્થા છે જેણે સલગ્ન ખેડૂતો, વેપારીઓ, શ્રમીકો, નાના-મોટા ગ્રાહકો, ડીપોઝીટરો સહિત સૌ કોઈને સકળી લીધાન દિલીપ સંઘાણી જયંત પાનસુરીયાએ જણાવેલ. અમરેલી જિલ્લાની બન્ને સહકારી સંસ્થાએ શુન્ય માથી સર્જન તરફ આગેક્ચ કરી છે તેમા દિલીપ સંઘાણી સહીતની ટીમ સહકાર હરકોઈને સહકારના માધ્યમથી મદદરૂપ બનવાનો નિતર પ્રયાસનું પરિણામ સહકારી સંસ્થાઓની સફળતા હોવાનુ જણાવાયેલ છે.

બન્ને સહકારી સસ્થાઓ જીલ્લા બેંક અને જીલ્લા સહ.ખ.વે.સઘના ચેરમેન વા.ચેરમેનની મૂદત પૂર્ણ થતા યોજાયેલ પ્રક્રિયામાં અનુક્રમે દિલીપભાઈ સંઘાણી અરૂણભાઈ પટેલ, જયંતભાઈ પાનસુરીયા-દિપકભાઈ માલાણી પુનઃસત્તારૂઢ થયા છે. દિલીપભાઈ સંઘાણીના નામની દરખાસ્ત દાદભાઈ વરૂ એ મુશ્કેલ જેને મજુલાબેન જોષીએ ટેકો આપેલ વાઈસ ચેરમેન તરીકે અરૂણભાઈ પટેલના નામની દરખાસ્ત બાબુભાઈ સખવાળા એ કરેલ જેને મગનભાઈ ભાદાણીએ ટેકો આપેલ હતો. તેવીજ રીતે અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સઘના ચેરમેન તરીકે જયંતિભાઈ પાનસુરીયાના નામની દરખાસ્ત હરજીભાઈ નારોલાએ કરેલ જેને કલ્પેશભાઈ ગજેરા એ ટેકો આપેલ જયારે વાઈસ ચેરમેન તરીકે ચતુરભાઈ મગનભાઈ વિરાણીના નામની દરખાસ્તને ચતુરભાઈ દેસાઈએ ટેકો આપેલ. આ તકે દાદભાઈ વરૂ, ભાવનાબેન ગોંડલીયા, લાલજીભાઈ નાકરાણી, બાબુભાઈ સખવાળા, મનજીભાઈ તળાવીયા, યોગેશભાઈ બારૈયા, જીવાજીભાઈ રાઠોડ, વિનુભાઈ રૈયાણી, હિરજીભાઈ નવાપરા, કાતિભાઈ પટોળીયા, માવજીભાઈ ગોલ, મગનભાઈ ભાદાણી, મજુલાબેન જોશી, મજુબેન શિયાણી, અરૂઠ્ઠાબેન માલાણી, વિઠ્ઠલભાઈ ગઢીયા, પીયુષભાઈ શુકલ, જયભાઈ મસરાણી, અલ્પાબેન રામાણી, જયોત્સ્નાબેન ભગત સહિત સમગ્ર બોર્ડપર અભિનંદન વર્ષા થઈ રહયાનુ એકની અખબારી યાદીમા જણાવયેલ છે.

Follow Me:

Related Posts