fbpx
અમરેલી

અમરેલી જીલ્લાને ટેક્ષ ફ્રી ઝોન તરીકે જાહેર કરવાની મુખ્યમંત્રીને ભલામણ કરતાં પરેશ ધનાણી

અમરેલી જીલ્લો માત્ર ખેતી આધારિત હોવાથી લોકો રોજગારી માટે સતત સ્થાળાંતર કરે છે . જીલ્લામાં પીપાવાવ જેવું વિશ્વ સ્તરનું બંદર અને વિશાળ દરિયા કિનારો છે , પ્રવાસન માટે પણ ખુબ તકો છે . જો જીલ્લા માટે નીતિ ઘડાય તો ફુડ પ્રોસેસિંગ , ડાયમંડ , કૃષિ સાધનો , દરિયાઈ પોર્ટ , સિમેન્ટ અને ગેસ આધારીત ઉદ્યોગો , સૌર ઉર્જા , કાપડ ઉદ્યોગ માટે અમરેલી જીલ્લામાં ઉજળી તકો ઉભી થઈ શકે છે . દરિયાઈ કાઠાના મરીન ઉદ્યોગો માટે પણ જીલ્લામાં વિશાળ તકો રહેલો છે.અમરેલી શહેરને સ્માર્ટ સીટી તરીકે જાહેર કરી , અમરેલી શહેરને મોડેલ શહેર તરીકે વિકસાવવા અને અમરેલી જીલ્લાને ટેક્ષ ફી ઝોન કરી ડેવલોપમેન્ટ કરવા વિનંતી સહ ભલામણ કરતાં પરેશ ધાનાણી.

Follow Me:

Related Posts