વર્ષ ર૦રરના પ્રેસ એક્રેડિટેશન કાર્ડ રિન્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના દૈનિકોના તંત્રી/પ્રતિનિધિ ફોટોગ્રાફર, પીઢપત્રકાર, સામયિકો (સાપ્તાહિક/પાક્ષિકો) ના તંત્રી, સહતંત્રી તેમજ ઇલેકટ્રોનિક મીડિયા (ન્યુઝ ચેનલ/એજન્સી/સમાચાર સંસ્થા) ના પ્રતિનિધિ/કેમેરામેન વગેરે એક્રેડિટેડ પત્રકારોના એક્રેડિટેશન કાર્ડ રિન્યૂ કરવા માટે માહિતી ખાતાની વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in પરથી પત્રકારો તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે આ સાથે જોડેલ પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કરવા જણાવવામાં આવે છે.
અમરેલી જીલ્લામાં એક્રેડિટેશન કાર્ડ રીન્યુઅલ અંગે


















Recent Comments