અમરેલી જીલ્લામાં ચેકડેમોના રીનોવેશન અને પ્રોટેકશન વોલ માટે રૂા. ૪ કરોડ ૯૮ લાખની મંજુરી આપવામાં આવી
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકાડીયા અને સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી કાળુભાઈ ફીંડોળીયાના પ્રયાસોથી
રાજય સરકાર તરફથી અમરેલી જીલ્લામાં ચેકડેમોના રીનોવેશન અને પ્રોટેકશન વોલ માટે રૂા. ૪ કરોડ ૯૮ લાખની મંજુરી આપવામાં આવી
અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી કાળુભાઈ ફીંડોળીયા દ્રારા કરવામાં આવેલ સરકારશ્રીમાં રજુઆતના ફળ સ્વરૂપે ગુજરાત સરકારના સિંચાઈ મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ દ્રારા અમરેલી જીલ્લામાં ચેકડેમોના રીનોવેશન અને પ્રોટેકશન વોલ કુલ–પ૬ કામો માટે રૂા. ૪ કરોડ ૯૮ લાખ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી કાળુભાઈ ફીંડોળીયાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અમરેલી જીલ્લા પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણા અને સિંચાઈ મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે.
માન. મંત્રીશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ કામોની વિગત નીચે મુજબ છે.
ક્રમ તાલુકો કામનું નામ રકમ (લાખમાં)
૧ ખાંભા રીનોવેશન ટુ અનીડા બંધારો (ટાઢોડીયો ધુનો) ૪.૬૦
ર ખાંભા રીનોવેશન ટુ અનીડા બંધારો (ખોડીયાર મંદિર) ૪.૮૦
૩ ધારી રીનોવેશન ટુ રામપરા બંધારા પ.૭૦
૪ કુંકાવાવ એમ એન્ડ આર ટુ મેધાપીપરીયા ચેકડેમ ૧.ર૧
પ અમરેલી એફ.ડી.આર. ટુ તરવડા ચેકડેમ ૪.૦૮
૬ કુંકાવાવ એફ.ડી.આર. ટુ વડીયા ચેકડેમ (સ્મશાન પાસે) ૭.૩ર
૭ સાવરકુંડલા કન્સ્ટ્રકશન ઓફ ઘોબા વી.ટી.–૧ ૧૭.૭૦
૮ બાબરા રીનોવેશન ટુ વાવડી વી.ટી. ૧ર.ર૦
૯ રાજુલા સેઈફ સ્ટેજ ટુ બબૅટાણા વી.ટી. ૧૬.ર૬
૧૦ જાફરાબાદ સેઈફ સ્ટેજ ટુ બાલાની વાવ વી.ટી. ૧૯.૩૬
૧૧ જાફરાબાદ સેઈફ સ્ટેજ ટુ નાગેશ્રી પી.ટી. (સતીમાં વાળુ તળાવ) ર૭.ર૪
૧ર રાજુલા સેઈફ સ્ટેજ ટુ છતડીયા પી.ટી. (ખારાવાળી ખોડીયાર મંદિર પાસે) ૧૪.૧૮
૧૩ કુંકાવાવ રીનોવેશન ટુ જુના બાદનપુર વી.ટી. ૧૪.ર૬
૧૪ સાવરકુંડલા રીનોવેશન ટુ ઘોબા પી.ટી. ૯.૦૦
૧પ સાવરકુંડલા રીનોવેશન ટુ પીઠવડી પી.ટી.–૧ ૩.૬પ
૧૬ સાવરકુંડલા રીનોવેશન ટુ બાબરીયાધાર એન્ડ ઉમરીયા નહેર પી.ટી. એટ વિલેજ નાના ઝીંઝુડા ર.૬૦
૧૭ અમરેલી રીનોવેશન ટુ મોટા ભંડારીયા એમ.આઈ.એસ. ૮.૯૯
૧૮ ખાંભા રીનોવેશન ટુ મોભનેશ એમ.આઈ.એસ. ૧.૪પ
૧૯ સાવરકુંડલા એફ.ડી.આર. ટુ જાબાળ વી.ટી. ૮.ર૦
ર૦ અમરેલી એફ.ડી.આર. ટુ લાલાવદર વી.ટી. ૯.૮૦
ર૧ રાજુલા કન્સ્ટ્રકશન ઓફ મોટા રીંગણીયાળા એફ.પી.સ્કીમ ૧૭.૬૭
રર રાજુલા કન્સ્ટ્રકશન ઓફ પીપાવાવ એફ.પી.સ્કીમ ૧ર.૮૭
ર૩ જાફરાબાદ કન્સ્ટ્રકશન ઓફ ચિત્રાસર એફ.પી.સ્કીમ ૮.૯૭
ર૪ જાફરાબાદ કન્સ્ટ્રકશન ઓફ પાટી માણસા એફ.પી.સ્કીમ ૧૩.રપ
રપ રાજુલા કન્સ્ટ્રકશન ઓફ ડુંગર એફ.પી.સ્કીમ (પી.એચ.સી. કેન્દ્ર પાસે) ૩૪.૦૮
ર૬ કુંકાવાવ કન્સ્ટ્રકશન ઓફ સનાળી એફ.પી.સ્કીમ ૮.૭પ
ર૭ સાવરકુંડલા રીપેસે ટુ જીરા એફ.પી.વોલ ૧૧.રપ
ર૮ સાવરકુંડલા એકસ્ટનૅ એન્ડ રીપેરીંગ ઓફ એકઝસ્ટીંગ વોલ એટ આંકોલડા વિલેજ ૧૦.૬૦
ર૯ ધારી કન્સ્ટ્રકશન ઓફ એફ.પી. વોલ એટ ડભાલી વિલેજ પ.૭૮
૩૦ ધારી કન્સ્ટ્રકશન ઓફ એફ.પી. વોલ એટ ડભાલી વિલેજ (ગૌ શાળા) ૪.૯૬
૩૧ ધારી કન્સ્ટ્રકશન ઓફ એફ.પી. વોલ એટ રામપરા વિલેજ ૮.ર૩
૩ર બાબરા કન્સ્ટ્રકશન ઓફ ગરણી એફ.પી. (ગરણેશ્વર મંદીર પાસે) ર૯.પ૦
૩૩ સાવરકુંડલા સેઈફ સ્ટેજ ટુ ખોડીયાના પી.ટી. ૭.૧પ
૩૪ રાજુલા કન્સ્ટ્રકશન ઓફ બોકસ કલવટૅ ઓન ઘણો રીવર ઓફ વાવેરા બંધારા એટ વિલેજ વાવેરા ર૩.૭૦
૩પ રાજુલા એફ.ડી.આર. ટુ બારપટોળી પી.ટી. ૧૪.૯૭
૩૬ અમરેલી રીનોવેશન ટુ સણોસરા વી.ટી. ૧૯.૬૩
૩૭ સાવરકુંડલા રીનોવેશન ટુ ઠવી પી.ટી. ૪.ર૦
૩૮ સાવરકુંડલા રીનોવેશન ટુ વીરડી પી.ટી. ૧૧.૪પ
૩૯ સાવરકુંડલા ઈમ્પ્રુવમેન્ટ ઓફ દાધિયા પી.ટી. ૪.પપ
૪૦ ખાંભા રીનોવેશન ટુ અનીડા વી.ટી. ૪.૪પ
૪૧ ખાંભા રીનોવેશન ટુ ઉમરીયા વી.ટી. –૧ ૩.પ૦
૪ર ધારી રીનોવેશન ટુ માલસીકા પી.ટી. ૩.૯૦
૪૩ ધારી રીનોવેશન ટુ કણેર વી.ટી. ૩.૦૦
૪૪ સાવરકુંડલા એમ એન્ડ આર ટુ વાંશિયાળી એમ.આઈ.સ્કીમ એન્ડ નાળ ૧.૦ર
૪પ સાવરકુંડલા ઈમીડીયેટ સેઈફ સ્ટેજ ટુ ઘનશ્યામનગર પી.ટી. (આદસંગ) ૦.૯૬
૪૬ સાવરકુંડલા એમ એન્ડ આર ટુ આંબાની ખોડીયાર એમ.આઈ. સ્કીમ ૦.૯૩
૪૭ ધારી એમ એન્ડ આર ટુ રનાળા એમ.આઈ. સ્કીમ ૦.૩૬
૪૮ ખાંભા એમ એન્ડ આર ટુ મોભનેશ એમ.આઈ. સ્કીમ ૦.૯૦
૪૯ ખાંભા એમ એન્ડ આર ટુ કંટાળા એમ.આઈ. સ્કીમ ૦.૪૮
પ૦ ધારી એમ એન્ડ આર ટુ લાખાપાદર એમ.આઈ. સ્કીમ ૧.૦૪
પ૧ સાવરકુંડલા રીસ્ટ્રોરેશન ઓફ કૃષ્ણગઢ એમ.આઈ. સ્કીમ સબમજૅ સીડીસી પ.૮૦
પર સાવરકુંડલા એમ એન્ડ આર ટુ કૃષ્ણગઢ એમ.આઈ. સ્કીમ સબમજૅ સીડીસી ૪.૬૧
પ૩ સાવરકુંડલા એફ.ડી.આર. ટુ જાબાળ વી.ટી. (અભરામપરા રોડ) ૦.૪પ
પ૪ સાવરકુંડલા એફ.ડી.આર. ટુ જાબાળ વી.ટી. (લીંબાળા) ૧૦.૧૦
પપ સાવરકુંડલા એફ.ડી.આર. ટુ જાબાળ વી.ટી. કોળીવાસ પાસે) ર.૪૦
પ૬ સાવરકુંડલા એફ.ડી.આર. ટુ ભેંકરા વી.ટી. ૧.૩૧
Recent Comments