અમરેલી જીલ્લા કોંગ્રેસ કારોબારી મીટીંગ તા. ૦ર/૦૧/ર૦ર૩ ને સોમવાર સવારે ૧૦ : ૦૦ કલાકે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય જુના માર્કેટીંગયાર્ડ અમરેલી ખાતે યોજાનાર છે. આ કારોબારી મીટીંગમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ,એ.આઈ.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. ડેલીગેટસશ્રીઓ, જીલ્લા સંગઠનના તમામ હોદેદારશ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તથા હોદેદારશ્રીઓ, જીલ્લા પંચાયત નેતા વિપક્ષ, તથા જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ/નેતા વિપક્ષ તથા સદસ્યશ્રીઓ, નગરપાલિકા પ્રમુખ/નેતા વિપક્ષ તથા સદસ્યશ્રીઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, ઓબીસી સેલ, એસ.સી. સેલ, એન.એસ.યુ.આઈ.,લધુમતી સેલ સહિતના કોંગ્રેસ પક્ષના તમામ સેલ–મોરચાના જિલ્લા ભરના કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોને ઉપસ્થિત રહેવા ડી.કે. રૈયાણી, પ્રમુખ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું છે.
અમરેલી જીલ્લા કોંગ્રેસની કારોબારી તા. ૦ર જાન્યુઆરી ર૦ર૩ ના રોજ મળશે

Recent Comments