અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માંસાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિની જન અધિકાર સંવાદ કાર્યક્રમ હેઠળ મીટીંગ યોજાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ની સુચના થી જન અધિકાર સંવાદ કાર્યક્રમ હેઠળ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માં તા. ૦૯-૦૨-૨૦૨૪ ના રોજ સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ કરવામાં આવેલ હતી.
સાવરકુંડલા ખાતે લોહાણા વિધાર્થી ભવન ખાતે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અને સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર સંવાદ હેઠળ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા માં મીટીંગ બોલાવવામાં આવેલ હતી, આમ જનતા ના પ્રાણ પ્રશ્નો , બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો ને પોષણ યુક્ત ભાવ, વગેરે મુદાને ધ્યાને લઈને મીટીંગ માં આવનાર દિવસોમાં લોકોને ન્યાય મળે તેવા હેતુ સર જલદ કાર્યકમો કરવા અને સંગઠન ને વધુ મજબુત કરવા સામાન્ય લોકોની સાથે ખંભે ખંભા મિલાવી ને જાગૃતા લાવવા શ્રી પ્રતાપ દુધાત દ્વારા હાકલ કરેલ હતી, આ કાર્યકમ માં સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા, ગોરધનભાઈ રાદડિયા, ચંપુભાઈ ધાધલ, પરબતભાઈ કોઠીયા, ભરતભાઈ ગીડા, મનજીભાઈ રાજા, બટુકભાઈ પાટીદાર,દાદજાનબાપુ, ગોરધનભાઈ અમરેલીયા, જસુભાઇ ખુમાણ, દીપકભાઈ સભાયા, વિનુભાઈ ગુંદરણીયા, નરેશભાઈ દેવાણી, અશ્વિનભાઈ ધામેલીયા, કરમશીભાઈ કાનાણી, શિવરાજભાઇ ખુમાણ, કનુભાઈ વેકરીયા, રવજીભાઈ લખાણી દેવચંદભાઈ દુધાત, ઘનશ્યામભાઈ દુધાત, મનુભાઈ દુધાત, યુનુસભાઈ પોહાર, અરવિન્દભાઈ આંબલીયા, ભોળાભાઈ બલદાણીયા, ઘન્શયામ્ભાઈ નાકરાણી, ભરતભાઈ કાળુભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરિયા, તેમજ ગ્રામ્ય કોંગ્રેસ કાર્યકર્તા આગેવાનો હાજર રહેલ હતા તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક, નાસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ ભરાડ, ચિરાગભાઈ વાઘ, મનીષભાઈ કાનાણી ચેતનભાઈ, રુસ્તમભાઈ સમાં ભાવેશભાઈ બગડા, પ્રવીણભાઈ ચુડાસમા, બાવનકા રિયાજ , અલ્તાફ બાવનકા બી.બી. કુરેશી, વાઘેલા નાનજીભાઈ વગરે શહેરી કાર્યકરતા મિત્રો હાજર રહ્યા હતા,
તેમજ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી મીટીંગ માં પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ,તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા,પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ડી..કે.રૈયાણી, કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ દિલીપભાઈ સાવલિયા, રોહિત સરધારા, અશોકભાઈ ચાવડા, ચંપુભાઈ વાળા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિશાલ ભાઈ માલવિયા, ચંદુભાઈ વાળા, રમેશભાઈ ચૌહાણ, કાળુ ભાઈ રવિયા,ઈકબાલભાઈ સંવટ, કે.કે.ચૌહાણ, છત્રજીતભાઈ વાળા, અજયભાઈ વાળા, કલ્પેશ ચાવડા, દિનેશભાઈ રૂડાની, પ્રકાશભાઈ ચોવટીયા, વિપુલભાઈ કાછડીયા, ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ ચાવડા, પ્રકાશભાઈ વેકરીયા, યુનુસભાઈ જુણેજા સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી મીટીંગ માં પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ડી..કે.રૈયાણી, ડો.કિર્તીભાઇ બોરીસાગર, ઉપેન્દ્રભાઈ બોરીસાગર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, જિલ્લા મહામંત્રી જનક પંડ્યા, જગદીશ તળવિયા, જિલ્લા સંગઠન મંત્રી જગદીશ પાનસુરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત ભાઈ સખવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબાભાઈ ખુમાણ, જિલ્લા ઉપપ્રમુખ રામભાઇ મોભ, રાણીંગભાઈ મોભ, નિર્મળસિંહ રાઠોડ, કમલેશ ત્રિવેદી, કનુભાઈ વાઘ, ભાવેશ વાઘ, ભોળાભાઈ મોભ, રાજુ કળસરિયા, પ્રવીણભાઈ વરિયા, મોહસીનભાઈ પઠાણ, મોહિત નગદિયા, ઈરફાન બોઘાણી, શૈલેષ ઉનાગર, મહેન્દ્ર હરિયાણી, ગોપાલ પરમાર, રમેશ કળસરિયા, ભૂપતભાઇ પાટડિયા, પ્રવીણભાઈ બાબરીયા, એન.જી. ઝિંઝૂડા, કે.એ.સુરાણી, અલ્લારખા પઠાણ, ઘનશ્યામ કચ્છી, રુખડભાઈ સોલંકી, કનુભાઈ ચૌહાણ, રાજુભાઈ, મગનભાઈ મકવાણા, ઇસ્માઇલભાઈ, મહમદ ભાઈ સોલંકી, લાલજી ભાઈ ઉનાગર સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments