અમરેલી જીલ્લા કોંગ્રેસ સોશ્યલ મીડીયાના પ્રમુખ અહેમદભાઈ શેખએ અમરેલી ખાતે નવા સ્ટોરનો મંગલ પ્રારંભ કરવામા આવ્યો
અમરેલી જીલ્લા કોંગ્રેસ સોશ્યલ મીડીયાના પ્રમુખ અહેમદભાઈ શેખએ અમરેલી ખાતે નવા સ્ટોરનો મંગલ પ્રારંભ કરેલ જેમાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ વિપુલ પોંકિયા અને અમરેલી નગરપાલિકાના વિપક્ષ નેતા સંદીપ ધાનાણીએ શુભકામના પાઠવી.
Recent Comments