અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઈ
તા. ૩૧–૧૦–ર૦રર ને લોખંડી પુરૂષ અને ગુજરાતનું ગૌરવ તથા દેશની એકતાને અખંડ રાખવામાં માટે મહેનત કરનાર એવા દેશના સૌપ્રથમ ગૃહમંત્રીશ્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દવારા સરદાર સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી
સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments