fbpx
અમરેલી

અમરેલી જીલ્લા નુ ગૌરવ કમી કેરાળાના વતની હાલ પ્રફુલ શિરોયા સાહેબ સુરત ચતુર્થ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા

અમરેલી જીલ્લા નુ ગૌરવ કમી કેરાળાના વતની હાલ. સુરત  પ્રફુલ શિરોયા રાષ્ટ્રીય સન્માન પુરસ્કાર માટે ચતુર્થ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા સમગ્ર જિલ્લા માંથી સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા તરફ થી અભિનંદન વર્ષા માનવ સેવા ના ભેખધારી, સેવા ના પર્યાય તેમજ આજ સુધી માં ૮૫૦૦૦ હજાર કરતા વધારે લોકો ને દ્રષ્ટિ અપાવી છે એવા હજારો યુવાનો ના આદર્શ પ્રેરણા સ્ત્રોત સુરક્ષા ની ખાત્રી કમાંડેન્ટ ડૉ પ્રફુલ શીરોયા સાહેબ ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નેશનલ બ્રાન્ચ તરફથી મહામાહિમ રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરવા માં આવતો રેડક્રોસ ગોલ્ડ મેડલ ૨૦૧૯-૨૦ માટે નોમિનેટ કરવા બદલ જિલ્લા ભર માંથી સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ના અગ્રણી ઓ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે 

Follow Me:

Related Posts