અમરેલી

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેકટર તરીકે..હરેશભાઈ કનુભાઈ પટોળીયાની સર્વાનુમતે વરણી

દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમા જીલ્લા બેંકની મીટીંગ મળી.આજરોજ અમરેલી જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંકની મીટીંગ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમા મળી હતી જેમા બેંકના ડાયરેકટર કનુભાઈ પટોળીયાનું તાજેતરમાં અવસાન થતા તેમના પુત્ર શ્રી હરેશભાઈ કનુભાઈ પટોળીયાને બેંકના ડાયરેકટર તરીકેના સર્વાનુમત નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.મીટીંગમા ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ સહિતના બોર્ડ મેમ્બર અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts