અમરેલી જીલ્લા સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ઉપપ્રમુખ મોહસીન ધાનાણીએ વેક્સીન મુકાવી
સમગ્ર દેશ માં કોરોના ની મહામારી એ હાહાકાર
મચાવ્યો હોય અને કોરોનાથી બચવા વેક્સીન મુકાવી જરૂરી
હોય અમરેલી જીલ્લા સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ઉપપ્રમુખ
મોહસીન ધાનાણીએ વેક્સીન મુકાવી. છેલ્લા ઘણા દિવસો થી
વેક્સીન મુકાવવા અંધશ્રદ્ધા ફેલાવામાં આવી રહી છે ત્યારે વેક્સીન એ
સુરક્ષિત છે અને વેક્સીન બાબતે અંધશ્રદ્ધા માં આવવું નહિ વેક્સીન
આપણા તેમજ આપણા પરિવાર માટે સુરક્ષા કવચ હોય તેથી તમામ
લોકો એ કોરોના સામે લડવા વેક્સીન મુકાવવી જોઈએ તેમ વધુ માં
વધુ યુવાનો વેક્સીન લે તેવું આહવાન કરેલ હતુ.અર્બન હેલ્થ
ઑફિસસર શ્રી રોનક ભાઈ ગોંડલીયા અને કોમ્યુનિટી હેલ્થ ઑફિસર
શ્રી જાગૃત ભાઈ ચૌહાણ દ્વારા રસી આપેલ હતી.
Recent Comments