અમરેલી જેલમાંથી વચગાળાની જામીન રજા પરથી ફરાર થયેલ આરોપીની અટકાયત
અમરેલી જેલમાંથી વચગાળાની જામીન રજા પરથી ફરાર થયેલ આરોપી જાફર રફાઈ રહે. અમરેલીની એસ.પી.ની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના ઈ.ચા. પી.આઈ. આર.કે. કરમટાના માર્ગદર્શન નીચે શ્યામકુમાર બગડા, જયપાલસિંહ ઝાલા, અજયભાઈ સોલંકી, હરેશભાઈ વાણીયા, જીતેશભાઈ પોપટાણી, જનકભાઈ કુવાડીયા અને ધવલભાઈ મકવાણાની ટીમે ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે.
Recent Comments