fbpx
અમરેલી

અમરેલી ડાયનેમિક ગૃપના પ્રમુખ બાવીશીએ ગરીબ બાળકો સાથે જન્મોદિવસ ઉજવ્યો

લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટીથ તથા ઉદ્યોગપતિશ્રી ડી.કે.રૈયાણીની ઉપસ્થિીતીમાં ગરીબ બાળકોને બીસ્કીયટ, ચોકલેટનું વિતરણ કરીને અનોખી રીતે જન્માદિવસની ઉજવણી કરાઈ.ગરીબ બાળકોના ચહેરા પરનું સ્મિ ત એ ફાઈવ-સટાર બર્થડે કરતા વધારે મહત્વરનું છે.-હરેશ બાવીશી,પ્રમુખ ડાયનેમિક ગૃપ-અમરેલી


અમરેલીનાજાણીતા યુવા પ્રાઘ્યાપક કેળવણીકાર એનાઉન્સ્ર,વકતા તથા સૌ.યુનિ.ના અંગ્રેજી વિષયના અભ્યાાસ સમિતિના સભ્યલ તથા ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ પ્રા.હરેશ બાવીશી છેલ્લાપ ઘણા સમયથી પોતાનો જન્મરદિવસ ગરીબ બાળકોમાં ચોકલેટ,બિસ્કી ટ,મીઠાઈ વિતરણ કરીને ઉજવે છે ત્યાણરે ગત સાતમી સપ્ટેસમ્બમરે પણ લેઉવા પટેલ સમાજ-અમરેલીના મેને.ટ્રસ્ટીા તથા જિલ્લાજના અગ્રણી ઉદ્યોગપતિશ્રી ડી.કે.રૈયાણીની ઉપસ્થિઅતીમાં લે.પ.સમાજના સલાહકાર સમિતિના સભ્યવ જાણીતા ધારાશાસ્ત્રી  શ્રી જે.એલ.સોજીત્રા,સહમંત્રી નિમેષભાઈ બાંભરોલીયા,સાથિયા સ્ટુઅડીયોના માલિક તથા એમ.ડી.ધર્મેશભાઈ પડસાલા વિ.આગેવાનોના હસ્તેા ગરીબ પરિવારોમાં બિસ્કીસટ,ચોકલેટસ નું વિતરણ કરીને અનોખી રીતે શ્રી બાવીશીએ પોતાનો જન્માદિવસ ઉજવ્યોય હતો આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યુ  હતું કે ઝુપડવાસમાં રહેતા માસુમ બાળકોના ચહેરા પરનું સ્મિીત એ મારા માટે કેક-કીટીંગ તથા ફાઈવ-સ્ટા ર બર્થડે પાર્ટીથી વિશેષ છે જેનો મને આનંદ તથા ખૂશી છે.

Follow Me:

Related Posts