અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રૂા. ૪૭.૦૦ લાખના ખર્ચે મહીપરી યોજનામાં પાણીની પાઈપલાઈન તથા સંપનું ખાતમૂહર્ત કરતા : વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
નાના ભંડારીયાગામનો પીવાના પાણીનો કાયમી પ્રશ્ન હલ
કરવા અંગેની નાના ભંડારીયા ગામના આગેવાનોએ ધારાસભ
પરેશભાઈ ધાનાણીની રજુઆત કરતા ધારાસભ્યશ્રી ધાનાણીએ
સરકારશ્રીમાં રજુઆત કરી રૂા. ૪૭.૦૦ લાખની મહીપરી પાણીની
પીવાની પાઈપ લાઈન તથા સંપ મંજુર કરાવેલ.
અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રૂા. ૪૭.૦૦ લાખના
ખચ૬/ગ્:ત્સે મહીપરી પાણીની પાઈપલાઈન તથા સંપનું ખાતમુહુ૬/ગ્:ત્સત
અમરેલીના લોકલાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ કરેલ આ
પ્રસંગે અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી, ભરતભાઈ
હપાણી વડેરા, સુરેશભાઈ બાવીશી મોટા આંકડીયા, મોહનભાઈ
મીસ્ત્રી મોટા આંકડીયા, સાંગાભાઈ સાવલીયા માલવણ, દીલીપભાઈ
બસીયા પીપળલગ, શાદુ૬/ગ્:ત્સળભાઈ કામળીયા પીપળલગ, હીંમતભાઈ કાછડીયા
માંગવાપાળ, ચંદુભાઈ ભંડેરી નાના આંકડીયા, કાળુભાઈ ગોહીલ
વરૂડી, પ્રવીણભાઈ કમાણી સરપંચશ્રી સાંગાડેરી, કમલેશભાઈ દેથળીયા
સરપંચશ્રી વડેરા, યુસુફભાઈ જુણેજા સરપંચ નાના ભંડારીયા,
રાજુભાઈ નાકરાણી,નરેશભાઈ સોજીત્રા, મથુરભાઈ ગુણા, કાળુભાઈ
કીકાણી, કીશોરભાઈ ત્રાપસીયા, બાબુભાઈ ત્રાપસીયા, ઘનશ્યામભાઈ
દેવાણી, વીપુલભાઈ ગોૈસ્વામી, વીપુલભાઈ ત્રાપસીયા, હરેશભાઈ ખુંટ,
પુનાભાઈ ત્રાપસીયા, ભોળાગીરીબાપુ, મેપાભાઈ ભરવાડ તથા નાના
ભંડારીયા ગામના ગ્રામજનો હાજર રહેલ હતા.
Recent Comments