આજરોજ અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર(ખંભાળિયા) ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકર
ના69મા મહાપરિનિર્વાણ દિવસે “તથાગત”ચેરિટેબલ ટ્રસ્ટ તથા આંબેડકર યુવક મંડળ વિઠ્ઠલપુર દ્વારા બાબા સાહેબ ના સ્ટેસ્યુ ને ફુલમાળા અર્પણ કરી, મીણબતી પ્રગટાવી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ તકે PSI જે. એસ. મકવાણા સાહેબ દ્વારા નાના બાળકોને બટુક ભોજન કરાવવામા આવ્યું તથા બાળકોને શિક્ષણ કીટ, પુસ્તકો આપવામાં આવ્યા હતા તથા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા. અને બાળકોને ભણવા માટે પ્રોહશાન કરવામાં આવ્યા હતા.આ તકે આંબેડકર યુવક મંડળ વિઠ્ઠલપુર તથા “તથાગત”ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો હાજર રહ્યા હતા.


















Recent Comments