અમરેલી તાલુકાની સરંભડા સીટના મતદારોનો આભાર વ્યકત કરતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
તાજેતર માં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની પેટા ચુંટણીમાં અમરેલી તાલુકાના સરંભડા સીટના સરંભડા,મેડી,નાના માંડવડા,ચાડીયા,તરવડાના મતદાર ભાઈઓ તથા બહેનોએ કોંગ્રેસપક્ષમાં વિશ્વાસ મુકીને મત આપ્યા છે, તેમનો સહદય આભાર વ્યકત કરૂ છું. તથા આવનાર સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કોગ્રેસપક્ષ મજબુતાય થી કરશે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસપક્ષ લોકોની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરશે.
Recent Comments