ચાલુ વર્ષે તો તે વાવાઝોડા થી સમગ્ર અમરેલી તાલુકામાં ખેડુતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો , હજુ તા ખેડુતોને તૌકતે વાવઝોડાના નુકશાનીની કળ ઊતરી નથી ત્યાં તો ભાદરવામાં ભરપુર વરસાદ પડવાથી ખેડુતોનો ઉભો પાક કપાસ , મગફળી , તલ , બાજરો સોયાબીન વગેરે જેવા પાકને ઉમે ઉભાં મુકવી દીધો છે તોનો કપાસ અને મગફળી વધુ વરસાદના કારણે ઉભે ઉભો જ બળી ગયો છે , જેથી અમરેલી તાલુકાના ખેડુતોને પડયા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુંછે . તો અમરેલી તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરાય , તથા આપની સરકાર મારફતે અને અમરેલી તાલુકાને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનો તત્કાલ સર્વે કરવામાં આવે તથા નકશાનીની રકમ તાત્કાલીક્ ધોરણે ચુકવવામાં આવે તેવી માંગઉઠવાપામીહતી.
અમરેલી તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માંગ

Recent Comments