અમરેલી તાલુકાર૦ ગામ અને કુંકાવાવ તાલુકાના ૮ ગામને ભેદભાવ પૂર્વક અન્યાય : પરેશ ધાનાણી

ભાજપ શાસિત જિલ્લા /તાલુકા પંચાયત દ્રારા તાલુકા વાઈઝ આયોજન હેઠળ અમરેલી તાલુકાના ર૯ ગામ અને કુંકાવાવ તાલુકાના ર૧ ગામને ATVT યોજના હેઠળ અમરેલી તાલુકાના ૩૧ ગામ અને કુંકાવાવ તાલુકાના ૧પ ગામને બંન્ને યોજના માંથી બાકત રાખેલ અમરેલી તાલુકાર૦ ગામ અને કુંકાવાવ તાલુકાના ૮ ગામને ભેદભાવ પૂર્વક અન્યાય કરવામાં આવ્યો છે
Recent Comments