અમરેલી તાલુકા પંચાયત સરંભડા બેઠક પેટા ચૂંટણી ના પ્રચાર માં અગ્રણી ઓનો ડોર ટુ ડોર સંપર્ક તાલુકા પંચાયતની સીટ ના ઉમેદવાર સંધ્યાબેન કાછડીયા ના સમર્થનમાં મીટીંગો નો ધમધમાટ તેમજ ટુ ડોર પ્રચારસ્થાનિક સ્વરાજ્ય પેટાચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સરંભડા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર સંધ્યાબેન રાજેશભાઈ કાછડીયા ના સમર્થનમાં સરંભડા ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ના માર્ગદર્શન માં મિટીંગ અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરેલ જેમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિય મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા ધારી ના ધારાસભ્ય જે વી કાકડીયા મોટાભાઈ સંવટ તાલુકા પંચાયત પ્રમુખ સાવલિયા ઉપાધ્યક્ષ સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંગઠન અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા પેટા ચૂંટણી ને લઈ આખરી તબક્કા નો પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર માં ભાવનાબેન ગોંડલીયા નેતૃત્વ માં મહિલા મોરચો અતિ સક્રિય
અમરેલી તાલુકા પંચાયત ની સરંભડા બેઠક પેટા ચૂંટણી માં મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા નો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર વેગ માં


















Recent Comments