fbpx
અમરેલી

અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે EVM નિદર્શન કેન્દ્ર (EDC) નો પ્રારંભ

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી દ્વારા અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે EVM નિદર્શન કેન્દ્ર (EDC) ને ખુલ્લું મૂક્યું હતું. ચૂંટણીલક્ષી કામગીરી બાબતે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. ૯૫-અમરેલી MDV રથ કર્મચારીઓ દ્વારા PWD (દિવ્યાંગ) મતદાર ને EVM અને મતદાન માટેની પ્રક્રિયા વિશેની સમજ આપવામાં આવી હતી. લાઠી અને ખાંભા તાલુકા સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ અન્વયે મતદારોને સમજ આપવામાં આવી હતી. ખાંભા તાલુકાના પીપળવા ગામે ઇવીએમ નિદર્શન કાર્યક્રમ યોજી લોકોને મતદાન કેવી રીતે કરવું તેની સમજ અને માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts