અમરેલી દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ૮ ઓગસ્ટના શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના આઠમા દિવસે એટલે કે આજે તા. ૮ ઓગસ્ટના શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાનાર છે.
Recent Comments