અમરેલી નગરપાલિકાનાભારત સરકાર માટે અગ્રતાનો વિષય હોય ગટર અને સેપ્ટિક ટાંકીમાં સફાઈ અને મેઈન્ટેનન્સ માટે માણસો નો પ્રવેશ દૂર કરવા ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરુ કરવા જણાવેલ છે.અમરેલી નગરપાલિકાના
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ની યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારના આવાસ અને શહેરી વિભાગના પત્ર અનુસંધાને મેન્યુઅલ સ્કવેન્જીંગ એક્ટ હેઠળ તેમજ સફાઈ કર્મચારીઓંના કલ્યાણ અને સુરક્ષા ભારત સરકાર માટે અગ્રતાનો વિષય હોય ગટર અને સેપ્ટિક ટાંકીમાં સફાઈ અને મેઈન્ટેનન્સ માટે માણસો નો પ્રવેશ દૂર કરવા ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરુ કરવા જણાવેલ છે.જે અન્વયે અમરેલી નગરપાલિકા માં મેન્યુઅલ સ્કવેન્જીંગ એક્ટ હેઠળ તેમજ સફાઈ કર્મચારીઓંના કલ્યાણ અને સુરક્ષા માટે ગટર અને સેપ્ટિક ટાંકીમાં સફાઈ અને મેઈન્ટેનન્સ માટે સેફટી ના સાધનો વગર માણસો નો પ્રવેશ દૂર કરવા હેલ્પ લાઈન નંબર “ ૧૪૪૨૦ ” શરુ કરેલ છે.
Recent Comments