અમરેલી નગરપાલિકામાં કાયમી ધોરણે ચીફ ઓફીસરની નિમણુંક તાત્કાલીક કરવા લીક કરવા અંગે . અમરેલી નગરપાલીકામાં કાયમી ચીફ ઓફીસર તા 31/07/2021ના રોજનિવૃત થયેલ છે ત્યારબાદ અમરેલી નગર પાલિકા માં આજબાજુના તાલુકાના ચીફ ઓફીસરોને ચાર્જ આપવામાં આવેલ છે, અને આ અધિકારી પાસે બે બે નગર પાલિકાના ચાર્જ હોવાથી અમરેલી નગરપાલિકામાં પરત સમય આપી શકતા નથી , મોટા ભાગે હાજર રહેતા નથી . અઠવાડીયામાં માત્ર એક કે બે દિવસ ચાર્જમાં રહીનેઓફિસ કામ પતાવીને ચાલ્યા જાય છે , આપ અમરેલી નગર પાલિકામાં કોઈ મુખ્ય અધિકારી ન હોવાથી ધણીધોરી વિનાની નગરપાલિકામાં વિકાસના કામો લોકોની પ્રાથમિક જરૂરિયાત વાળા કામ થઈ શકતા નથી , હાલ ચોમાસાની સીઝન હોવાથીશહેર માં નગર પાલિકાની આ સવલતની અત્યંત જરૂરીયાત હોય , પરંતુ ચીફ ઓફીસરા હાજરનહોય , તો આવા કામો મા રૂકાવટઆવેછે. અને વિકાસ ના કામો ની કોની પાસે કરવી ? તેવો પ્રશ્ન ઉભો થાય છે ,
અમરેલી નગરપાલિકામાં કાયમી ધોરણે ચીફ ઓફીસરની નિમણુંક તાત્કાલીક કરવા માંગ

Recent Comments