શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા અ – વર્ગની નગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધાઓ માટેનું વન સ્ટોપ સેન્ટર કોન્સેપ્ટ અંતર્ગત ૨૨ નગરપાલિકાઓમાં સીવીક સેન્ટર બનાવવાનાં આયોજન કરવામાં આવેલ છે. જે અતર્ગત આ તમામ સીટી સીવીક સેન્ટરોનાં ઈ – લોકાર્પણ કાર્યક્રમ તા. ૧૦ ૦૯૨૦૨૩ ને શનિવારના રોજ બપોરનાં ૧૧:૦૦ કલાકે મા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે પાલનપુર મુકામે આયોજીત કરવામાં આવેલ છે. જે અંતર્ગત અમરેલી નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ છે. જે. પરા વો.વ ખાતે બનાવવામાં આવેલ સીટી સીવીક સેન્ટર ખાતે તા. ૧૦/૦૬ ૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મા. કૌશિકભાઈ વેકરીયા નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત રાજય ગાંધીનગર ની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજીત કરવામાં આવેલ છે. જે કાર્યક્રમનાં શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મા. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, ચીફ ઓફીસરશ્રી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવે છે.
અમરેલી નગરપાલિકા કક્ષાનો સીટી સીવીક સેન્ટરોનાં ઈ – લોકાર્પણ કાર્યક્રમ જે. પરા વો.વ ખાતે આવેલ સીટી સીવીક સેન્ટર ખાતે આયોજીત કરવામાં આવેલ છે

Recent Comments