અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા રોડ – રસ્તા , તાત્કાલીક બનાવવા અમરેલી નગરપાલિકા વિરોધપક્ષ નેતા સમીર કુરેશી દ્વારાઆવેદનપાઠવાયું.જેમાં અમરેલી નગ ૨ પાલિકાએ અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરને કારણે તુટી ગયેલા તમામ રોડ હાલ બનાવી આપેલ છે . જેમાં બાકી રહી ગયેલા રોડને બનાવવા માટેનું આયોજન થઇ ગયેલ છે . કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડરો પણ આપી દેવામાં આવ્યા છે . છતાં પણ આ કામની સમયમર્યાદા પુર્ણ થવાની તૈયારીમાં હોય તો પણ આ રોડ બનાવવામાં આવેલા નથી . તો શા માટે બનાવવામાં આવતા નથી ? હાલ ચોમાસાનો સીઝનને હિસાબે જયા રોડ બનાવવામાં આવેલા નથી તેવા વિસ્તારમાં મોટા ખાડાઓ છે , પાણી ભરાઇને , કાદવ – કીચડ થયયેલા છે . જેના હિસાબે લોકોને ચાલવું પણ મુશ્કેલ બનેલ છે . વાહનો અવ ૨ – જવર કરી શકતા નથી . અકસ્માતનો ભય રહેલો છે . માટે તાત્કાલીક ધોરણે આવા રસ્તા બનાવી તે લોકોની સ્પષ્ટ હલ કરવાની કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ. હતી.
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા રોડ – રસ્તા , તાત્કાલીક બનાવવા અમરેલી નગરપાલિકા વિરોધપક્ષ નેતા સમીર કુરેશી દ્વારાઆવેદનપાઠવાયું


















Recent Comments