અમરેલી નગર પાલિકા ને વાવાઝોડા માં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટ બાબત અજીમ લાખાણી દ્વારા રજુઆત
અમરેલી નગર પાલિકા ને વાવાઝોડા માં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટ બાબત અજીમ લાખાણી દ્વારા રજુવાત કરવામાં આવી.
અમરેલી માં અમુક વિસ્તાર કસ્બાવાડ,જૂનું સબ જૈલ રોડ,વેરાઈ પા,પાણી દરવાજા,જુમ્મા મસ્જિદ,દાણા બજાર,ખડપીઠ ઘણા વિસ્તાર માં હજી વાવાઝોડા માં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટ હજી સુધી ચાલુ થઇલ નથી અને અંધાર પટા છવાયેલ છે અને રાહદારી અને મોટી ઉમર ના માણસો ને બોવ તકલીફ છે અને મોટી જાનહાની પણ થવાની દેહસ્ત તેમજ ચોરી ચપાતી કરતા તત્વો ને લાભ ઉઠાવી ચોરી થવાનો ડર લાગતિ હોવાથી આજુ બાજુ માં નાના મોટા ક્લીનક અને હોસ્પિટલ આવેલ હોવાથી અમારા ટ્રસ્ટ પાસે અમુક મોખિક રજુવાતો આવેલ છે આ તકે સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી દ્વારા ધારદાર રજુવાત કરવામાં આવેલ અને નગર પાલિકા દ્વારા જલ્દી આ બંધ લાઈટ ને ચાલુ કરવામાં આવે
Recent Comments