અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને *વિનામૂલ્યે નોટબુક વિતરણ* કાર્યક્રમનુ આયોજન ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે નગરપાલીકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તુષારભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને *વિનામૂલ્યે નોટબુક વિતરણ* કાર્યક્રમનુ આયોજન કરાયું

Recent Comments