અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 7 ના સભ્યો શકિલબાપુ સૈયદ અને સમીરભાઈ કુરેશી દ્વારા તેમના મતવિસ્તાર માં આવેલ દુકાનો પર જઈ સેનેટાઇઝર ની બોટલ અને આસપાસ માં નીકળતા રાહદારીઓ ને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યંત વકરતી પરિસ્થિતિ ને અટકાવવા જરૂરી તમામ વસ્તુ માટે પ્રથમ હરોળમાં આગળ આવી દરેક લોકો ની સુખાકારી માટે જે પ્રકારે આ આયોજન કર્યું તે ખૂબ પ્રશંસનીય છે તેવું ત્યાંના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે
અમરેલી ના કોંગી નગરસેવકો દ્વારા માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કરાયું

Recent Comments