અમરેલી

અમરેલી ના ગવડકા પ્રા.શાળા માં ખ્યાતનામ ધારા શાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા બાળ વાંચન શિબિર યોજાઇ

આઝાદીનો અમૃત મહોત્સવ જીલ્લા સમિતિ દ્વારા ગાવડકા પ્રાથમિક શાળા ખાતે  બાલ વાંચન શિબિર યોજાઈ જેનું ઉદ્દઘાટન ખ્યાતનામ ધારા શાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી કરેલ અને અમરેલી  નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોષીના અધ્યક્ષતામાં યોજાઈ ગયોશાળા આચાર્ય પિયુષભાઈ લેખિત  ઢીંગલી રે ઢીંગલી પુસ્તક થી સહું નું સ્વાગત કરેલઆ  પ્રસંગે    બાળકો દ્વારા સ્વાગત ગીત અને વાંચન કરેલ  જ્યારેઆઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી, નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોશી ,એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી અને ઇતેશભાઈ મહેતા  પ્રાસંગિક પ્રવચન કરેલ આ તકે  બાલુભાઈ ટાંક શાળા પરિવાર ના ભગવતીબેન જોષી,સુરેશભાઈ ભાડ,દયાબેન  ચોવટીયા,નિહરિકબેન પાઠક, કોકિલાબેન  કાનેપરિયા કલ્પેશભાઈ જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનું સંચાલન  હિતેશભાઈ  વાઘેલા કરેલ અને અંત આભારવિધિ શાળાના આચાર્ય પિયુષભાઈ જોટાણીયાએ કરેલ

Related Posts