fbpx
અમરેલી

અમરેલી ના ચિતલ ૭૦મો નેત્રયજ્ઞ સરસ્વતિ વિદ્યાલય,ખાતે યોજાયો

 વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલસરસ્વતિ વિદ્યા મંદિર ખાતે ૭૦મો નેત્રયજ્ઞ સ્વ.કેશુભાઈ પરમાર ની સ્મૃતિમાં યોજાઈ ગયો જેનું ઉદ્દઘાટન અમરેલીના જાણીતા ડોકટર પી.પી. પંચાલ સાહેબના હસ્તે કરવામાં આવેલ  આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર ,લુહાર જ્ઞાતિના પ્રમુખ નટુભાઈ ડોડીયા, સજિયાંવદર હાઈસ્કૂલ ના આચાર્ય ગજેરા, સુખદેવસિંહ સરવૈયા ,મુકેશ ભાઈ પડયા,હિતેશગોરી બાપુ ખાસ ઉસ્થિત રહેલ.           આ તકે સંસ્થા ના પૂર્વ છાત્ર તેજસ પરમાર નાયબ મામલતાર તરીકે પસંદ થતાં તેમજ સંસ્થા માં વોટર કૂલર ભેટ  માટે  હિતેશગીરી ગોસાઈનું  સંસ્થા તરફ સન્માન કરવામાં આવેલકાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ  મહેતા એ કરેલજ્યારે કેમ્પ ને સફળ બનાવવા  હસુભાઈ ડોડીયા,  રાજુભાઈ ધાનાણી, બિપીનભાઈ દવે,સંજયભાઈ લીબાસિયા, છગનભાઈ પટેલ, ખોડુભાઈ ધધુકિયા,  વગેરે જહમત ઉઠાવેલ

Follow Me:

Related Posts