અમરેલી

અમરેલી ના મોટા ભંડારીયા જવાહર નવોદય વિધાલય ખાતે ડો પ્રિયકા ગહેલોત (આઈ એફ એસ) ની અધ્યક્ષતા માં સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમરેલી ના મોટા ભંડારીયા  જવાહર  નવોદય વિધાલય ખાતે ડો પ્રિયકા ગહેલોત (આઈ એફ એસ) ની અધ્યક્ષતા માં ભવ્ય સાંસ્કૃતિક  કાર્યકમ યોજાયો મુખ્ય મહેમાન ના વરદહસ્તે દીપપ્રાગટય કરી પ્રારંભ જવાહર નવોદય વિધાલય ના વિધાર્થી ઓ દ્વારા પશ્ચિમી  કલ્ચર વિષયે કૃતિ રજૂ કરી અંધેરી નગરી વિષયે નાટય રજૂ કરી ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક અંગે સુંદર સદેશ આપ્યો હતો

કેળવણી ના ઉત્તમ આચારણો પરિક્ષમ પુરુષાર્થ થી મળેલી વિદ્યા સદાકાળ સદગુણ વરસાવી શકે છે જવાહર નવોદય વિધાલય અભ્યાસ કરતા વિધાર્થી ઓ એટલે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને વ્યસન મુક્તિ સ્વચ્છતા અને સમય પાલન જેવા અનેકો સદગુણ માટે સ્ટેટ્સ ઓફ સિમ્બોલ માનવા આવે છે

જવાહર નવોદય વિધાલય ખાતે ડો પ્રિયકા ગહેલોત( I F S) ઓફિસર ની ઉપસ્થિતિ માં રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ દ્વારા સભ્ય સંસ્કૃતિ શોર્ય પરંપરા ની ઝાંખી કરાવતા વિદ્યાર્થી ઓ એ હદયસ્પર્શી સદેશ  આપતું અંધેરી નગરી નાટય રજૂ કર્યું હતું

વિદ્યાર્થી ઓ એ રજૂ કરેલ કૃતિ ઓ  સર્વકોઈ ને કોઈ ને કોઈ સદેશ આપતું હતું અભિભૂત ને આફરીન કરતી સંસ્કૃતિ કૃતિ ઓ તાળી ઓ ના ગડગડાટ સાથે મુક અભિનય દ્વારા સુંદર સદેશો આપ્યા હતા 

Related Posts