અમરેલી ના લેઉવા પટેલ સંકુલમાં અભ્યાસ કરતી બે સગીરાને અમરેલીના બે શખ્સોએ સંભોગ કરવાની ફરજ પાડવા બળજબરીથી મોટર સાયકલ ઉપર બેસાડી અપરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જાય બળજબરી કરીયાની ફરિયાદ બનનાર તરુણીના એક પિતાએ નોંધાવી છે આ બનાવમાં અમરેલી લેઉવા પટેલ સંકુલમાં અભ્યાસ કરતી અને સંકુલની હોસ્ટેલમાં રહેતી બે અલગ અલગ સગીરાએ અમરેલીમાં રહેતા નયનભાઈ નવનીત ભાઈ ચૌહાણ તથા ફરીદ જમાલભાઈ પરમાર નામના બે ઇસમ આ બંને તરુણીને સંકુલ હોસ્ટેલ ખાતેથી બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવા માટે થઈ બળજબરીથી મોટરસાયકલ ઉપર પાછળ બેસાડી કાચા રસ્તે જગ્યાએ લઈ જઈ સગીરા સાથે હડપલા કરે નીલજ હુમલો કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે જ્યારે બનાવને લઈને ચકચાર મચી જવા આપ્યો છે
અમરેલી ના લેઉવા પટેલ સંકુલમાં અભ્યાસ કરતી બે સગીરાનું અપહરણ કરતાં ફરિયાદ નોંધાઈ

Recent Comments