અમરેલી ના સામાજિક કાર્યકર અને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી નો આજે જન્મ દિવસ

આજ રોજ કો – ઓડીનેટર – ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન, પ્રમુખ – સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , ઉપપ્રમુખ – અભિયાન સેવા ટ્રસ્ટ, ઉપપ્રમુખ – ભાજપ અમરેલી જિલ્લા લઘુમતી સેલ, અજીમ લાખાણી નો જન્મ દિવસ હોઈ અને લોકો માટે પડતી મુશ્કેલી માં હંમેશા સાથે રહેનાર, શિક્ષણ ક્ષેત્ર ની સાથો સાથ આરોગ્ય ને લગતી કોઈ પણ તકલીફ કે મદદ ની જરૂર હોય તો ત્યાં પણ સેવા અર્થ પોહચી વળે છે આ સિવાય ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ દવા પણ પાડવાની મૂક મને થતી સેવા પણ સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે સ્થાનિક લેવલે સેવા કરતી અનેક સામાજિક સંસ્થા સાથે પણ સંકળાયેલા હોવા ના કારણે વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે અને તમામ ક્ષેત્ર તમામ સમાજ ના લોકો સાથે પોતે ધરોબો ધરાવે છે અને અનેક સંસ્થા સાથે જોડાય ને સેવા અર્થ પોહચી વરેલ. તેવો આજે પણ સેવા કાર્ય સાથે સાદગીભર જન્મ દિવસ ની ઉજવણી કરશે. આજ સગા સ્નેહી ઓ રાજકીય અગ્રણી ઓ તેમના મો.નં. 96240 44374 પર આજ તેમના જન્મદિન ની શુભકામ નાં પાઠવી રહયા છે
Recent Comments