અમરેલી ફિલ્ડમાં કામ કરતા પોલીસ તંત્રના નાના કર્મચારીઓને તેમની ડ્યુટીના ભાગરૂપે આપણા મોટાભાગના તહેવારોમાં પોતાના પરિવારથી દૂર રહેવાનું આવે છે. હકીકતમાં તો તેમની સેવાને કારણે આપણે પરિવાર સાથે તહેવારો ચિંતા વગર ઉજવી શકીએ છીએ.અમરેલી શહેરના તમામ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને તેમની આ સેવાની કદર રૂપે 24 x 7 ગ્રુપ અમરેલી દ્વારા ૧ કી. ઓર્ગેનિક (દવા વગરનો ) ગોળ શુભેચ્છાના પ્રતીક રૂપે આપ્યો !
અમરેલી ની સામાજિક સંસ્થા દ્વારા. ફિલ્ડમાં કામ કરતા પોલીસ તંત્રના નાના કર્મચારીઓને ઓર્ગેનિક ગોળ આપી સન્માન


















Recent Comments