અમરેલી નું અણમોલ રતન વગડા માં વસંત પ્રસરાવતા વસંતભાઈ ગજેરા ના વાસ્તલયધામ માં ૧૧૦૦ અનાથ બાળકો વચ્ચે રક્ષાબંધન ઉજવાય
અમરેલી નું અણમોલ રતન વસંતભાઈ ગજેરા સુરત સ્થિત વાત્સલ્ય ધામ ના બાળકો ને ક્યારેય ભૂલતા નથી દરેક વારે તહેવારે અનાથ બાળકો વચ્ચે જઈ ઉજવે છે તજેવારો રક્ષા બંધન ના પાવન પર્વ એ ૧૧૦૦ બાળકો સાથે પ્રેમ ના પ્રતિક એવા રક્ષાબંધન ઉજવી પ્રેમ આનંદ અને અપાર ખુશી ઓથી ભરેલ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક તહેવાર રક્ષાબંધન પર્વની વસંતભાઈ ગજેરા ના પ્રેરણા અને સ્વપનના વાત્સલ્ય ધામ ખાતે ૧૧૦૦ દિકરી દિકરા ઓ વચ્ચે ઉજવણી.વાત્સલ્ય ધામ એટલે નિરાધાર બાળકોનો આધાર ૧૧૦૦ બાળકો ના પાલનહાર વસંતભાઈ ની વગડા માં વસંત વાત્સલ્ય ધામ માં ઉચરતા બાળક કહે છે વસંત દાદા ના વાત્સલ્ય ધામ નો આધાર અમારો આકાશ અને અવકાશ છે અહીં અમોને માત્ર આશરો નહિ પણ માતા અને પિતા ના પ્રેમ સાથે પારિવારિક સંસ્કાર સાથે સ્નેહ મળતો રહે છે ઉદાર દિલ દાતા વસંતભાઈ ગજેરા ની દુરંદેશી એ વાસ્તલય ધામ માં રક્ષા બંધન માં વસંતભાઈ ની હાજરી જ પર્યાપ્ત બાળકો ના ચહેરા ઉપર નું સ્મિત વાત્સલ્ય પૂર્ણ વહેવાર બાળકો માટે તહેવાર બની રહે છે
Recent Comments