અમરેલી પાલિકાએ ઓજી વિસ્તારના ગ્રાન્ટ માંથી મન સીટી, સેન્ટ મેરી સ્કૂલ, અને ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રીતે રોડનું નિર્માણ કર્યું છે તપાસની માંગ
અમરેલી નગરપાલીકા દ્રારા સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૬/૧૭ ( ઓ.જી. ) ૫૫૦ લાખની ગ્રાન્ટના કામો નિયમો ઠરાવો સરકારશ્રીના અવગણી ખાનગી સોસાયટીના બિલ્ડરો માટે થયેલ કામો અંગેની તપાસ કરી પગલા ભરવા બાબત .
અમરેલી નગરપાલીકા દ્વારા વર્ષ ૨૦૧૬/૧૭ ની U.D.P. – 88 આઉટ ગ્રોથ એરીયા માટેની રૂા . ૫.૫૦.૦૦.૦૦૦/- ( પાંચ કરોડ પચ્ચાસ લાખ પુરાની ) ગ્રાન્ટના કામે રોડ રસ્તા અને સ્ટ્રીટલાઈટના કામે વહીવટી મંજરી ડુડા / વશી / ૨૦૦૪ / ૨૦૧૬ તારીખ . ૧૧-૮-૨૦૧૬ ના ૩૭ કામોની મંજુરી પૈકીના રૂ . ૨,૭૩,૩૮,૯૦૦ / – બ્લોક સી.સી. રોડના ૩૪ કામો તેમજ ડુડા / વશી / યુડીપી ૮૮ ૩૫૪/૧૭ તારીખ . ૩૧/૭/૨૦૧૭ નાં ૩ પાર્ટમાં રૂા . ૧,૧૫,૭ / – નાં વડેરા રોડથી કુંકાવાવ રોડના કામે અપાયેલ મંજુરીમાં આ રોડ ગૌચરની જમીન સર્વે નંબર . ૯૦૭ / ર ઉપર ગેરકાયદેસર નિમણિ કરી ઔધોગીક ખાનગી માલીકીની જમીન સર્વે નંબર . ૯૪૩,૯૪૮ ને બે જગ્યાએ જોડતો રોડ તે જમીન માલીક રાજકીય લોકોને ફાયદો કરાવવા બનાવી આ રસ્તાનું માનવરહિત વિસ્તારમાં નિર્માણ કરી સરકાર જમીન ઉપર દબાણ ઉભું કરેલ છે . જે તે સમયની શરતો મુજબ જમીન માલીકી નગરપાલીકાની નથી તો પણ આ રૂા . , ૬૧,૧૫,૦૦ | -નાસી.સી . રોડના રસ્તાને ઉપલા અધિકારી એવા ડુડા શાખાના નાયબ કલેકટરને ધ્યાને ન આવે તેમ ૩ પાર્ટીમાં રોડનું નિર્માણ કરેલ અંગે આ જમીન ઉપર કોઈપણ સાર્વજનીક માર્ગ સર્વે નંબર , ૯૦૭ / ર ઉપર નથી તેવું જિલ્લા જમીન દફતર નિરીક્ષકનું લેખીત કહેવુ છે . અને આ બાબત કોઈ જ જવાબદારો સામે પગલા ભરવામાં આવેલ નથી તેમજ અન્ય રૂા .૨,૭૩,૩૮,૯૦૦ / – ૩૪ રોડના કામોમાં મોટા ભાગના રોડના નિર્માણ ખાનગી સોસાયટી તેમજ ઓ.જી. એરીયામાં નથી અને જુના શહેર વિસ્તારમાં હોવા છતાં સરકારશ્રીના ઠરાવ ૭૦-૨૦-૧૦ના લોકફાળો કે જમા રકમ લીધા વગર આઉટ ગ્રોથની ગ્રાન્ટ ખાનગી
સોસાયટીના બિલ્ડરોના મેળાપીપણી ૧૦ % ગ્રાન્ટમાં બનાવી લાભ કરી આપેલ તદઉપરાંત સાવરકુંડલા રોડ પર સફારી પાર્ક પાસે આવેલ ” મનસીટી ” સર્વે નંબર . ૪૭૫ શશહેરથી ૩ કિ.મી. દુર આવેલ છે . તેનોવેરો ટેલ કઈ આવતું નથી . તેમજ ડી.પી. હદના નોટીફીકેશન તા . ૧૩ / ૭ / ૨૦૧૭ માં આ સર્વે નંબર સમાવેશ નથી . માનવ વસાહત નથી તેમ છતાં રૂા .૪૩,૧૫,૩૦૦૦ / – ના સી.સી. રોડ આ બિલ્ડકરેન લાભ કરવા નિર્માણ કરી દેવાયા તેમજ ખાનગી સ્કુલ સેન્ટમેરી વરસડા રોડને રૂા . ૯,૧૪,૮૦૦ / – નો લાભ કરાવી નિમણિ કરી આપેલ છે . આ સરકારની ગાઈડ લાઈન ઠરાવો અવગણીને નગરપાલીકાના તત્કાલિન પ્રમુખો ચીફ ઓફિસરો અને બાંધકામ ઈજનેર તેમજ જે તે સમયે નગરપાલીકાના ઠરાવો મંજુર કરનારા તમામોએ મળી સરકારશ્રીના મુળભુત ઉદેશ્યને અવગણી અને ખાનગી બિલ્ડરો વિગેરેને લાભ કરી પાલીકાની ગ્રાન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોય જે બાબતે સત્વરે પગલા ભરવા આપશ્રીને વિનંતી છે .
Recent Comments