અમરેલી

અમરેલી પોસ્ટ સુપ્રીટેન્ડન પાંડે સાહેબની અધ્યક્ષતા માર્ગદર્શન રીવ્યુ મિટિંગ નું આયોજન કરાયું

અમરેલી આજ રોજ તારીખ ૨/૧/૨૨  ના રોજ અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ  સુપ્રી. પાંડે સાહેબ ના માર્ગ દર્શન હેઠળ એક સુંદર મજાની રીવ્યુ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું તેમજ પોસ્ટ ઓફિસ ના વિવિધ મુદા ઓ ઉપર રસપ્રદ માહિતી આપી.આ તકે સબ ડીવીઝનલ ઈનસ્પેક્ટર રાજુલા ભુતૈયા સાહેબ. ઘારી ના ભાવિનભાઈ મહેતા સાહેબ લાઠી ના રાહુલભાઈ ચૌહાણ સાહેબ PRIP કિશોરભાઈ ભટ્ટ પોસ્ટમાસ્તર અમરેલી માંગરોળીયાસાહેબ IPPB માંથી પૃથ્વીભાઈ બાબરીયા.OADO  અમરેલી નો સ્ટાફ અમરેલી જિલ્લા ના તમામ સબપોસ્ટ ઓફિસ ના સબ પોસ્ટમાસ્તર સાહેબ તથા મેઈલ ઓવર સિયર સલીમભાઈ મલેક સહિત પોસ્ટ ઓફિસ ના કર્મચારી ઓની ઉપસ્થિત પોસ્ટ સુપ્રિટેન્ડન દ્વારા પોસ્ટ ની બેનમૂન સેવા સુવિધા રસપ્રદ માહિતી થી અવગત કર્યા હતા

Related Posts