અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે તારીખ 15 થી 30 સુધી સમર કેમ્પનું આયોજન કરેલ છે જેમાં પ્રથમ દિવસે બાળકોના ડોક્ટર નીતિનભાઈ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ સમર કેમ્પ અને બ્રિજ કોસના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્ય. સમર કેમ્પમાં ૪ થી ૧૪ ના ભૂલકાં ઓ ને રંગોની રમત થી જીવીન રંગીન કેમ બનાવવું શિક્ષક પરેશભાઈ મહેતા કસરતને યોગ પ્રાણાયામ કરી એકાગ્રતા કેમ વધારવી. ડો.પંડ્યા નિકિતા મેડમ ફિઝિકલી અને ઓફિસિયલી બનવા માટે સ્કાઉટ ગાઈડ દ્વારા ડિસિપ્લેન માં કેમ રહેવું કમિશનર શ્રી શૈલેષ સર સંગીત અને નૃત્યથી મનોરંજન સાથે આપણી કલા સારી રીતે કેમ પ્રદર્શિત કરવી શિક્ષક શ્રી શિવાની બેન વ્યાસ/કેતન મહેતા સર કાગળ ના કટીંગ અને આકારો બનાવી વેસ્ટ વસ્તુ ઓ માંથી રમત કરતા કરતા આપણું જીવન બેસ્ટ બને શિક્ષક શોભા મેડમ.તમામ પ્રકારના માર્ગદર્શન સાથે સરળતાથી સૂઝભૂત સાથે જીવન માં આગળ વધવું અને ઉત્તમ પ્રકારનું જીવન બનાવવું એવું માર્ગદર્શન પૂરું પાડતા અલ્પાબેન મહેતા અને બ્રિજ કોર્ષમાં 12 થી 17 વર્ષના બાળકોને લક્ષ્ય સેતુ કાર્યક્રમ થી બાળકને લક્ષ નક્કી કરવા અને નક્કી કરેલા લક્ષ પર સેતુ કઈ રીતે બાંધવો તેનો તમામ પ્રકારનું આયોજન દીપક સર દવે પંકજ સર મહેતા દ્વારા આ પરીક્ષા બાદના સમયને જીવનની પરીક્ષામાં કઈ રીતે પસાર થવું એવા પ્રયાસો સાથે ભરાડ વિદ્યા સંકુલ અમરેલી ખાતે આયોજન કરેલ છે. સમર કેમ્પ ટીમ( કોમલ મેડમ/ક્રિષ્ના મેડમ /નયના મેડમ/ઈન્દુ મેડમ /ઈશા મેડમ/મહેતા કોમલ મેડમ).બ્રિજ કોર્ષ ટીમ.(હરેશ સર/વિરલ સર/હસમુખ સર/જયમીન સર/ઘનશ્યામ સર) માનનીય શ્રી ગીજુ સાહેબ ભરાડના માર્ગદર્શન હેઠળ ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરાવતી સંસ્થા એટલે ભરાડ વિદ્યા સંકુલ અમરેલી
અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે તારીખ 15 થી 30 સુધી સમર કેમ્પનું આયોજન

Recent Comments